- આ છ સ્થળોમાં સતપુડા ટાઇગર રિઝર્વ, વારાણસીનો આઇકોનિક રિવરફ્રન્ટ, હાયર બેનકલની મેગાલિથિક સાઇટ, મહારાષ્ટ્રનું મરાઠા મિલિટ્રી આર્કિટેક્ચર, નર્મદા વૈલી-જબલપુરમાં ભેડાઘાટ-લમેતાઘાટ અને કાંચીપુરમના મંદિરનો સમાવેશ થાય છે.
- આ છ સાઇટ સિવાય પણ UNESCO પાસે અસ્થાયી યાદીમાં જોડવા માટે 48 પ્રસ્તાવ છે.
- UNESCO કોઇપણ સ્થાનને વિશ્વ ધરોહળની યાદીમાં જોડતા પહેલા Tentative List (TL) પર રાખે છે, આ TL યાદીમાં સ્થળ આવ્યાના એક વર્ષ બાદ જ નામાંકન માટેનું ડોઝિયર જમા કરાવી શકાય છે.