કેરળના મુખ્યમંત્રી તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા.

  • તેઓને પદ અને ગોપનિયતાના શપથ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને લેવડાવ્યા હતા.
  • કેરળ હાઇકોર્ટના આદેશ અનુસાર કોરોના સ્થિતિને ધ્યાને રાખી શપથગ્રહણ સમારોહ એકદમ સાદગીપૂર્ણ તેમજ ઓછા લોકોની હાજરીમાં યોજાયો હતો.
  • પિનરાઇ વિજયનની સાથે 21 સદસ્યીય મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં 3 મહિલા સદસ્ય પણ સામેલ છે.
પરીક્ષાલક્ષી:
  • રાજ્યપાલ રાજ્યમા સૌથી વધુ બહુમતી ધરાવતા દળના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે.
  • રાજ્યપાલને એવુ લાગે કે સરકાર ચાલી શકે તેમ નથી ત્યારે તે રાષ્ટ્રપતિશાસન લાગૂ પાડવા કેન્દ્રને ભલામણ કરી શકે છે.
  • રાષ્ટ્રપતિ શાસન દરમિયાન અનુચ્છેદ 353 અંતર્ગત રાજ્યપાલ રાજ્યના મંત્રીમંડળના કોઇપણ નિર્ણયને બદલી શકે છે.

pinarayi vijayan cm 2021

Post a Comment

Previous Post Next Post