ભારતમાં મોટી પુંછડી ધરાવતા એક સ્તનધારીની પ્રજાતિની શોધ કરવામાં આવી.

  • આ પ્રજાતિ ભારતના નારકોંડમ દ્વીપમાં મળી આવી છે.
  • આ સાથે ભારતમાં ક્રોકિડુરા નામથી ઓળખાતી આ પ્રજાતિઓની કુલ સંખ્યા 12 થઇ છે.
  • ક્રોકિડુરા નારકોંડમિકા નામની આ પ્રજાતિ મધ્ય આકારની છે જેનો સ્લેટી કલર , મોટી પુંછડી તેમજ ગોળ ખોપડી છે.
crocidura narcondamica new species

Post a Comment

Previous Post Next Post