ઓસ્ટ્રેલિયામાં વિશ્વની પ્રથમ ઉડતી રેસિંગ કારનું ઉત્પાદન શરૂ કરાયું.

  • આ કારનું નામ 'એરસ્પીડર' છે જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે.
  • આ કારનું વજન 130 કિ.ગ્રા. છે તેમજ તે 2.8 સેકન્ડ જેટલા સમયમાં જ 100 કિ.મી. પ્રતિ કલાક જેટલી ઝડપ પ્રાપ્ત કરી લે છે.
  • આ કારને કાર્બન-ફાઇબરથી બનાવાઇ છે જેમાં 8 રોટર બ્લેડ છે.
  • આ કારને રિમોટ દ્વારા ચલાવી શકાય છે જે લગભગ 1600 કિ.મી. ઊંચાઇ સુધી જઇ શકે છે.

australia air speeder flying car

Post a Comment

Previous Post Next Post