DRDO એ એન્ટિબોડી ડિટેક્શન કિટ DIPCOVAN તૈયાર કરી.

  • DRDOના દાવા મુજબ આ કિટ 97% જેટલી ઉચ્ચ સંવેદનશીલતા અને 99%ની વિશિષ્ટતા સાથેના વાયરસ મ્યુટેશનને શોધી શકે છે.
  • આ કિટ વાયરસના ન્યૂક્લિયોકેપ્સિડ પ્રોટીનને પણ શોધી શકે છે.
  • આ કિટ DRDO અને વંગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રા. લિ. દ્વારા સંયુક્ત રુપે બનાવાઇ છે.

DRDO dip covan antibody detection kit

Post a Comment

Previous Post Next Post