- આ ક્રેશમાં પ્લેનના પાયલટ અભિનવ ચૌધરી શહીદ થયા છે.
- ભારતીય એરફોર્સમાં આ વિમાન 1961 થી સામેલ કરાયા છે તેમજ 1964માં મિગ-21 વિમાન ભારતમાં પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ બન્યા હતા જો કે, 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં આ વિમાનની ભૂમિકા ખાસ રહી ન હતી.
- 2019 સુધી ભારત પાસે લગભગ 1200 મિગ-21 વિમાન હતા.
- ભારતમાં અત્યાર સુધીમાં મિગ-21 પ્લેનના વિવિધ ક્રેશિંગના કિસ્સાઓમાં લગભગ 170 પાયલટ શહીદ થયા છે તેમજ 40 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.