- બન્ને દેશો વચ્ચે જેરુસલેમમાં નાનકડી અથડામણ દ્વારા આ સ્થિતિની શરૂઆત થઇ હતી જેમાં 66 બાળકો સહિત લગભગ 245 નાગરિકોના જીવ ગયા હતા.
- 11 દિવસ ચાલેલ આ હુમલાઓમાં 4000થી વધુ મિસાઇલ્સ ફાયર કરવામાં આવી હતી જેમાં ઇઝરાયલે પોતાની Iron Dome Defence System દ્વારા મોટા ભાગની મિસાઇલ્સને હવામાં જ મારી દીધી હતી.
- અમેરિકા, ઇજિપ્ત અને કતાર દેશોની મધ્યસ્થી બાદ આ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે.
- આ યુદ્ધવિરામ બદ પણ અમૂક લોકોએ અલ અક્સા મસ્જિદ પર ઉજવણી કરી હોવાથી ફરીવાર નાની અથડામણ થયાના સમાચાર પણ આવ્યા છે.
