ભારતના અભિષેક વર્માએ તીરંદાજી વર્લ્ડકપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ સાથે જ બે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
  • આ સ્પર્ધામાં તેણે અમેરિકાના ક્રિસ સ્ચેર્ફ સાથે 148-148ના સ્કોરથી ટાઇ થયા બાદ શૂટ-ઓફમાં 10-9થી વિજય પ્રાપ્ત કર્યો હતો.
  • પેરિસમાં ચાલી રહેલ વર્લ્ડ કપ સ્ટેજ-3માં ભારતને ત્રણ વધુ ગોલ્ડ મેડલ જીતવાની તક છે જેમાં દીપિકા કુમારી અને અતાનુ દાસની જોડીએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે તે અને ભારતની મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં ક્વૉલિફાય થઇ છે તેમજ ભારતની દીપિકા કુમારી પણ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે.

Abhishek Verma


Post a Comment

Previous Post Next Post