જમ્મુના વાયુસેના એરબેઝ પર 5 મિનિટમાં 2 વાર ડ્રોનથી વિસ્ફોટ કરાયો.

  • આ પ્રકારનો ડ્રોન દ્વારા કરાયેલો આ દેશનો પ્રથમ હૂમલો છે. 
  • આ એરબેઝ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 14 કિ.મી. દૂર વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતું એરબેઝ છે.
  • આ હુમલામાં ડ્રોન મારફત એરબેઝની અંદર Integrated development environment (IDE) ફેંકવામાં આવી હતી જેના દ્વારા ઇમારતની છત પર કાણુ પડી ગયું હતું. 
  • આ હુમલો સંરક્ષણમંત્રી રાજનાથસિંહના લદાખની મુલાકાતના અમૂક કલાક પહેલા જ થયો હતો તેમ છતાં તેઓ લદાખ પહોંચીને સૈનિકોને મળ્યા હતા.
Jammu Airbase Attack


Post a Comment

Previous Post Next Post