પેરિસમાં આયોજિત તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે ત્રીજો ગોલ્ડ જીત્યો.

  • આ સ્પર્ધાની મિક્સ્ડ ટીમમાં દેશના સ્ટાર કપલ દીપિકા અને અતાનુ દાસે તેમજ મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • અગાઉ અભિષેક વર્માએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
  • આ વર્લ્ડ કપની મિક્સ્ડ ઇવન્ટમાં દીપિકા-અતાનુએ નેધરલેન્ડના જેફ વાન ડેન બર્ગ-ગ્રેબિએલા શોલેસરને 5-3થી પરાજ્ય આપ્યો હતો.
Paris Archery World Cup


Post a Comment

Previous Post Next Post