રશિયાએ વિશ્વની સૌથી મોટી સબમરિનને સિક્રેટ મિશન પર રવાના કરી.

  • આ સબમરિન 603 ફૂટ લાંબી છે તેનું નામ બેલગોરોડ છે. 
  • આ સબમરિંગ છેલ્લા 30 વર્ષોમાં બનેલ વિશ્વની સૌથી લાંબી સબમરિંગ છે જે સમુદ્રમાં 1700 ફૂડ ઊંડાઇ સુધી જઇ શકે છે. 
  • રશિયાએ અમેરિકા અને બ્રિટનના તણાવ વચ્ચે આ સબમરિનને રવાના કરી છે. 
  • નિષ્ણાંતોના મત મુજબ આ સબમરિંગમાં ટોર્પિડોના વિસ્ફોટથી સમુદ્રમાં રેડિયોએક્ટિવ સુનામી પેદા થઇ શકે છે.
Belgorod Submarine


Post a Comment

Previous Post Next Post