- આ બે અભ્યારણમાં આસામના દેહાંગ પટકાઇ વન્યજીવ અભ્યારણ અને રાયમોના આરક્ષિત વનનો સમાવેશ થાય છે.
- આ બે અભ્યારણને માન્યતા મળ્યા બાદ આસામમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા સાત થઇ છે જે રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યાની દૃષ્ટિએ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ બાદ બીજા ક્રમ પર પહોંચ્યું છે.
- ગુજરાતમાં હાલ કુલ ચાર National Parks આવેલા છે જેમાં Blackbuck National Park, Gir Forest National Park, Marine National Park અને Vansda National Park નો સમાવેશ થાય છે.