નાસાનું જૂનો અવકાશયાન ગુરુ ગ્રહના ઉપગ્રહ Ganymede ને સૌથી નજીકની તસવીર મોકલી.

  • આ યાન ગુરુ ગ્રહના સૌથી મોટા ઉપગ્રહ Ganymede પાસે 20 વર્ષોમાં સૌથી નજીક પહોંચ્યું હોય તેવું પ્રથમ યાન છે. 
  • આ યાન Ganymede થી 1000 કિ.મી. કરતા પણ ઓછા અંતરથી પસાર થયુ હતું. 
  • ગુરુ ગ્રહના અભ્યાસ માટે અગાઉ નાસા દ્વારા ગેલિલિયો સ્પેસક્રાફ્ટ મોકલાયું હતું ત્યારબાદ જૂનો યાન મોકલાયું છે.
  • જૂનો યાન ગુરુ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની ઝડપ 2.5 લાખ કિ.મી. પ્રતિ કલાક હતી જે કોઇપણ માનવસર્જિત યાન દ્વારા હાંસલ કરાયેલ સૌથી વધુ ઝડપ છે. 
  • વર્ષ 2018 સુધીમાં ગુરુના કુલ 79 ઉપગ્રહો શોધાઇ ચુક્યા છે જેમાં Ganymede સૌથી મોટો છે. 
  • Ganymede નું માપ 5,260 કિ.મી. જેટલું પહોળું છે જે બુધ ગ્રહ કરતા પણ વધુ છે.
jupiter Ganymede


Post a Comment

Previous Post Next Post