HomeCurrent Affairs અમૂલના મેનેજિંગ ડિરેક્ટરને જાપાનનો પ્રતિષ્ઠિત Asian Productivity Champion એવોર્ડ અપાયો. byTeam RIJADEJA.com -June 11, 2021 0 આ પુરસ્કાર અમૂલના એમ.ડી. ડૉ. આર. એસ. સોઢીને અપાયો છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ છે. તેઓના આ પુરસ્કાર એશિયા પેસિફિક રિજનમાં ઉત્પાદકતા મૂવમેન્ટમાં યોગદાન આપવા બદલ અપાયો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter