લંડનની Quacquarelli Symonds દ્વારા QS World University Ranking પ્રસિદ્ધ કરાયું.

  • આ રિપોર્ટમાં પ્રથમ સ્થાન પર અમેરિકાની મેસેચ્યુશેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીને અપાયું છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ (ઇંગ્લેન્ડ), સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (અમેરિકા), યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (ઇંગ્લેન્ડ) અને હાવર્ડ યુનિવર્સિટી (અમેરિકા)નો સમાવેશ થાય છે. 
  • આ યાદીમાં ટોપ 200 યુનિવર્સિટીમાં ભારતની ફક્ત 3 યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે જેમાં IIT Bombay (177th), IIT Delhi (185th) અને Indian Institute of Science, Bengaluru (186th)નો સમાવેશ થાય છે.
QS University Ranking


Post a Comment

Previous Post Next Post