- કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને આ નિર્ણય લેવાયો છે.
- આ ગાઇડલાઇનમાં એસિમ્પ્ટોમેટિક, હળવા લક્ષણ, મધ્યમ લક્ષણ અને ગંભીર સંક્રમણ ધરાવતા બાળકોની કંઇ રીતે દેખરેખ રાખવી તે માટે માહિતી અપાઇ છે.
- પાંચ વર્ષથી નાના બાળકોને માસ્ક નહી પહેરાવવા સલાહ અપાઇ છે.
- ગંભીર કિસ્સાઓમાં જ સીટીસકેન, સ્ટિરોઇડ અને એન્ટિકોગ્યુલન્ટ્સનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી છે.