કેન્દ્રશાસિત રાજ્ય પુડ્ડુચેરીમાં 41 વર્ષ બાદ કોઇ મહિલાને મંત્રી બનાવાયા.

  • પુડ્ડુચેરીમાં સરકાર બન્યાના 2 મહિના બાદ મંત્રીમંડળની રચના થઇ છે. 
  • આ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી એન. રંગાસામીની સરકારમાં ભાજપના 2 અને રંગાસામીની એન. આર. કોંગ્રેસના 3 મંત્રી સામેલ કરાયા છે. 
  • આ સરકારમાં 41 વર્ષ બાદ ચંદિરા પ્રિયાંગને મહિલા મંત્રી બન્યા છે. 
  • અગાઉ 1980 થી 83 દરમિયાન કોંગ્રેસના રેણુકા અપ્પાદુરઇ મહિલા મંત્રી હતા.
Puducherry Female Minister


Post a Comment

Previous Post Next Post