બ્રિટન દ્વારા સ્થૂળતા સામે લડવા માટે જંક ફૂડની જાહેરાત ઓનલાઇન દર્શાવવા પર પ્રતિબંધ લદાયો.

  • આ પ્રતિબંધ વર્ષ 2023થી શરુ થશે. 
  • આ પ્રતિબંધ હેઠળ જંક ફૂડની જાહેરાત ઓનલાઇન દર્શાવવા પર તેમજ ટીવી પર રાત્રીના 9 વાગ્યા પહેલા અને સવારે 5.30 બાદ નહી દર્શાવી શકાય. 
  • બ્રિટનમાં વધતી જતી સ્થૂળતા પર કાબૂ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
Britain Junk Food


Post a Comment

Previous Post Next Post