માવ્યા સૂદન જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની.

  • જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના લંબેડીની રહેવાસી માવ્યા સૂદન જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની છે. 
  • તેણી દેશની 11મી મહિલા ફાઇટર પાઇલટ બની છે. 
  • દેશની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ ભાવના કાંથ, મોહના સિંહ અને અવની ચતુર્વેદી છે જેઓને ભારતીય વાયુસેના દ્વારા જૂન, 2016માં સેનામાં સામેલ કરવામાં આવી હતી.
Mavya Sudan


Post a Comment

Previous Post Next Post