ફ્રાન્સના એક ટાપુમાં 18 કરોડ વર્ષમાં ન બદલાયેલી બ્રિટલ સ્ટારની નવી પ્રજાતિ મળી આવી.

  • આ પ્રજાતિ ફ્રેન્ચ સત્તામાં આવતા ન્યૂ કેલેડોનિયાથી 120 મૈઅલ પૂર્વે સાઉથ પેસિફિકમાં અંડર વૉટર માઉન્ટેનમાંથી મળી છે. 
  • આ પ્રજાતિને મરીન બાયોલોજિસ્ટ દ્વારા Ophiojura exbodi નામ અપાયું છે. 
  • આ બ્રિટ સ્ટાર તેના પેટની સાથે ચાર ઇન્ચના આઠ જોડાણથી જોડાયેલી છે જેમાં તીવ્ર ન્હોર છે. 
  • સંશોધકોના મત અનુસાર તેની રચના 18 કરોડ વર્ષમાં જરા પણ બદલાઇ નથી. 
  • આ પ્રજાતિ જુરાસિક યુગ કરતા પહેલાના સમયથી આ જ સ્થિતિમાં છે.
Ophiojura Exbodi


Post a Comment

Previous Post Next Post