HomeCurrent Affairs છત્તીસગઢમાં 3 પહાડ કાપીને 12.70 કિ.મી. લાંબો રસ્તો બનાવાયો. byTeam RIJADEJA.com -June 07, 2021 0 છત્તીસગઢના નક્સલવાદથી અસરગ્રસ્ત રાજનાંદગાંવના છુઇખદાન-બકરકટ્ટા માર્ગ પર આ રસ્તો બનાવાયો છે. આ રસ્તો કુલ 3 પહાડ કાપીને 3 વર્ષમાં બનાવાયું છે. આ રસ્તો બન્યા બાદ મધ્ય પ્રદેશનું બાલાઘાટ પણ આ જગ્યાથી સીધુ જોડાઇ ગયું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter