કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) પ્રસિદ્ધ કર્યો.

  • આ ઇન્ડેક્સ 70 માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે.
  • આ ઇન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળને A++ ગ્રેડ અપાયો છે.
  • આ ઇન્ડેક્સમાં સૌથી ઓછો ગ્રેડ મેઘાલય (ગ્રેડ V) અને લદ્દાખ (ગ્રેડ VII) અપાયા છે.
  • ગુજરાતને આ યાદીમાં ગ્રેડ A+ અપાયો છે.
Performance Grading Index


Post a Comment

Previous Post Next Post