- ગયા વર્ષે ભારત આ રેન્કિંગમાં 115માં સ્થાન પર હતું.
- આ રિપોર્ટમાં ભારતને 100 માંથી 61.9 અંક પ્રપ્ત થયા છે.
- વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો દ્વારા 2030ના એજન્ડાના ભાગ રુપે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અપનાવાયા હતા.
- આ 17 Sustainable Development Goals માં નીચે મુજબના ગોલ્સનો સમાવેશ થાય છે.
List of 17 Sustainable Development Goals
- No Poverty
- Zero Hunger
- Good Health and Well-Being
- Quality Education
- Gender Equality
- Clean Water and Sanitation
- Affordable and Clean Energy
- Decent Work and Economic Growth
- Industry, Innovation and Infrastructure
- Reduced Inequalities
- Sustainable Cities and Communities
- Responsible Consumption and Production
- Climate Action
- Life Below Water
- Life on Land
- Peace, Justice and Strong Institutions
- Partnership for the Goals