ચીનમાં 18 કરોડ વર્ષ જુનું ડાયનાસૌરનું હાડપિંજર મળી આવ્યું.

  • આ હાડપિંજર ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલ લ્યુફેંગમાંથી મળ્યું છે.
  • લગભગ 18 કરોડ વર્ષ જુનું આ હાડપિંજર 26 ફૂટના ડાયનાસૌરનું હોવાનું મનાય છે.
  • આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો બાદ પણ આ હાડપિંજર લગભગ 70% અકબંધ હાલતમાં છે!
  • આ ડાયનાસૌર લગભગ જુરાસિક કાળનું હોવાનું મનાય છે જેના લોહીમાં અમુક મિનરલ્સ હોવાનો પણ દાવો કરાઇ રહ્યો છે.
  • આ હાડપિંજર લુફેન્ગોસૌરસ નામની ડાયનાસૌર પ્રજાતિનું છે.
china dinosaur


Post a Comment

Previous Post Next Post