- આ યોજનાનો પ્રારંભ જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ રાધાકૃષ્ણ માથુરના હસ્તે કરાયો છે.
- યૂનટૈબ યોજના ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ 32 જીબી ક્ષમતા ધરાવતું 8 ઇન્ચનું ટેબ્લેટ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને અપાય છે જેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક PDF (Portable Document Format) સ્વરુપે ઉપલબ્ધ છે.
- આ યોજના દ્વારા લગભગ 12,300 વિદ્યાર્થીઓને લાભ મળશે જેનો ખર્ચ અંદાજિત 15 કરોડ જેટલો છે.