ચીન દ્વારા સિનોવેક બાયોટેકની બાળકો માટેની કોરોના વેક્સિનને મંજૂરી આપવામાં આવી.

  • આ મંજૂરી ઇમરજન્સી ઉપયોગ માટે અપાઇ છે જેના બાદ ત્રણ વર્ષના બાળકોને વેક્સિન આપનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ બનશે. 
  • અગાઉ સિંગાપોર, હોંગકોંગ અને કેટલાક અમેરિકન રાજ્યોએ 12 વર્ષ અને તેથી વધુ વય ધરાવતા બાળકોને કોરોના રસીની મંજૂરી આપી હતી.
china sinovac vaccine


Post a Comment

Previous Post Next Post