ચીન દ્વારા તિબેટમાં 535 કિ.મી. લાંબી રેલના વ્યૂહાત્મક પ્રોજેક્ટને આ મહિને શરૂ કરવામાં આવશે.

  • આ પ્રોજેક્ટ 41,630 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. 
  • આ રેલ તિબેટની રાજધાની લ્હાસાને પૂર્વ શહેર નિંગચી સાથે જોડશે જેને તિબેટના સૂર્યનું સિંહાસન કહે છે. 
  • આ રેલ લાઇન ભારતના અરુણાચલ પ્રદેશ નજીકથી પસાર થાય છે, જેના પર ચીન અનેકવાર દાવા કરી ચુક્યું છે. 
  • વર્ષ 1962ના યુદ્ધમાં ચીની સેનાએ અહી હુમલો કર્યો હતો. 
  • આ નવી રેલ લાઇન બ્રહ્મપુત્ર નદી (જેને ચીન યારલંગ સાંગપો કહે છે)ની ઉપરના હિસ્સામાંથી 16 વાર પસાર થશે.
china tibet rail project


Post a Comment

Previous Post Next Post