ગુજરાતમાં બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ કેન્ડિડા ફંગસના બે કેસ નોંધાયા.

  • આ કેસ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે. 
  • આ પ્રકારની કેન્ડિડા ફંગસમાં દર્દીને એમ્ફોટેરિસિન-બી ના ઇન્જેક્શન આપવા પડતા નથી તેમજ આંખ પણ કાઢવી પડતી નથી. 
  • કેન્ડિડા ફંગસ બ્લેક ફંગસની જેમ ઘાતક નથી તેમજ વરસાદ શરૂ થતા તેના કેસ વધે તેવી શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે.
candida fungus


Post a Comment

Previous Post Next Post