- આ જાહેરાત વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન)ના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે.
- આ સાથે જ કેવડિયા દેશનું પ્રથમ ઇલેક્ટ્રિકલ વ્હિકલ શહેર બની જશે જ્યા ફક્ત ઇલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરી શકાશે.
- ભારત દ્વારા વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવાનો (ઇથેનોલ બ્લેન્ડિંગ) લક્ષ્ય રખાયો છે, જે અગાઉ 2030 સુધી રખાયું હતું.