- તેઓ આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ફ્રેન્ચ લેખક છે.
- તેઓને આ પુરસ્કાર તેમના પુસ્તક At Night All Blood is Black માટે અપાયો છે.
- આ પુરસ્કાર સાથે તેઓને 50,000 પાઉન્ડ ઇનામી રકમ પણ અપાઇ છે.
- આ રકમ પુસ્તકના મૂળ લેખક અને તેનું ભાષાંતર કરનાર એન્ના મોશોવૉકિસ વચ્ચે સરખા ભાગે વહેંચાશે.
- Booker Prize ની શરૂઆત 1969થી કરવામાં આવી છે જે અંગ્રેજીમાં લખાયેલ અને યુકે / આયર્લેન્ડમાં પ્રસિદ્ધ થયેલ નવલકથાઓ માટે અપાય છે.
- વર્ષ 1997માં આ પુરસ્કાર ભારતના અરુંધતી રૉય, 2006માં કિરણ દેસાઇ તેમજ વર્ષ 2008માં અરવિંદ અડિગાને અપાયો હતો.
