- આ રિપોર્ટ મુજબ હિમાલયની ટોચ પર બ્લેક કાર્બન જમા થતો હોવાથી બરફ તેમજ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે.
- આ રિપોર્ટને 'ગ્લેશિયર ઓફ ધી હિમાલયાઝ' નામ અપાયું છે જેમાં વૈશ્વિક જલવાયું સંદર્ભમાં દક્ષિણ એશિયાઇ દેશોની બ્લેક કાર્બન ઓછો કરવાની નીતિઓનું તેમજ તેના દ્વારા હિમાલય, કરાકોરમ અને હિંદુ કુશ પર્વતમાળા પર થતી અસરોનું વર્ણન કરવામાં આવેલ છે.
- આ રિપોર્ટમાં દક્ષિણ એશિયાઇ દેશો વર્ષ 2040 સુધી પોતાની નીતિ બનાવી શકે તેવા ઉદેશ્યથી તમામ બાબતોનું વર્ણન અપાયું છે.
