કેન્દ્ર દ્વારા છ સબમરીન માટે 43,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઇ.

  • આ સિવાય સરહદની સુરક્ષા માટે 6,000 કરોડના હથિયારોની ખરીદીને પણ મંજૂરી અપાઇ છે. 
  • આ મંજૂરી અંતર્ગત સેના માટે એર ડિફેન્સ ગન અને ગોળા બારુદની ખરીદી કરવામાં આવશે. 
  • ભારતીય નેવી પાસે લગભગ 140 સબમરીન અને સરફેસ વૉરશિપ છે. 
  • પાકિસ્તાન નેવી પાસે માત્ર 20 સબમરીન અથવા સરફેસ વૉરશિપ છે.
India submarine project


Post a Comment

Previous Post Next Post