કેન્દ્ર દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટને સ્પુતનિક-વી રસી બનાવવા મંજૂરી અપાઇ.

  • આ મંજૂરી બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની સ્પુતનિક-વી રસી બનાવી શકશે જેનું હાલમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીમાં ઉત્પાદન થઇ રહ્યું છે.
  • હાલમાં સીરમ ભારત માટે કોવીશીલ્ડ રસી બનાવી રહ્યું છે. 
  • ભારતનું ચાલુ વર્ષના અંત સુધીમાં સ્પુતનિકના 85 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્ય હતું જે સીરમને મંજૂરી આપ્યા બાદ વધુ ડોઝ બનાવી શકશે.
Sputnik V vaccine


Post a Comment

Previous Post Next Post