- RBI દ્વારા National Automated Clearing House (NACH)ને સપ્તાહના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે જેના દ્વારા લોનના (Equated Monthly Installment - EMI, વીજળી કે કોઇપણ બિલનું પેમેન્ટ રજાના દિવસોમાં પણ થઇ શકશે.
- આ જાહેરાત સાથે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર યથાવત રખાયા છે તેમજ GDPનો અંદાજ ઘટાડીને 9.5% કરાયો છે.
- રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ 4% તેમજ બ્રેન્ક રેટ 4.25% યથાવત રખાયા છે.
