લિયોનેલ મેસ્સીએ 72મો ઇન્ટરનેશનલ ગોલ કરી ભારતના સુનીલ છેત્રીની બરાબરી કરી.

  • આ સિદ્ધિ તેણે આર્જેન્ટિના અને ચિલી વચ્ચેના વર્લ્ડકપ ફૂટબોલ ક્વૉલિફાયર મેચમાં નોંધાવી હતી. 
  • આ સિદ્ધિ બાદ તે સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં ભારતના સુનીલ છેત્રી સાથે સંયુક્ત રીતે 12માં ક્રમ પર છે. 
  • આ યાદીમાં પ્રથમ ક્રમ પર 109 ગોલ સાથે ઇરાનનો અલી  ડેઇ અને બીજા ક્રમ પર પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. 
  • આ બે ખેલાડીઓ સિવાય અન્ય કોઇ ખેલાડીએ 90થી વધુ ગોલ નોંધાવ્યા નથી.
Lionel Messi


Post a Comment

Previous Post Next Post