- તેઓ મૂળ ભારતીય હતા તેમજ મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા હતા.
- તેઓને વિદેશમાં હિન્દી ભાષાને સન્માન અપાવવા તેમજ મોરેશિયસની અર્થવ્યવ્સ્થાને સારી બનાવવા માટે યાદ કરવામાં આવે છે.
- ભારત સરકાર દ્વારા તેમના સન્માનમાં રાજકીય શોક જાહેર કરાયો છે.
