- આ સમજૂતી અંતરિક્ષમા સહયોગ સંબંધી એક સિસ્ટમ છે જે 2024 સુધીમાં મનુષ્યોને ચંદ્ર અને મંગળ પર મોકલવાની ઐતિહાસિક યોજનાનું સમર્થન કરે છે.
- આ સમજૂતી પર ન્યૂઝીલેન્ડ સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ઇટલી, જાપાન, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા, યુએઇ અને યૂક્રેન હસ્તાક્ષર કરી ચૂક્યા છે.
