મેક્સિકોના વૈજ્ઞાનિકોએ 7.3 કરોડ વર્ષ પૂર્વેના અવશેષો ડાયનાસૌરની નવી પ્રજાતિના હોવાની જાહેરાત કરી.

  • આ જાહેરાત મેક્સિકન વૈજ્ઞાનિકો દ્વારા 8 વર્ષના સંશોધન બાદ કરી છે. 
  • વર્ષ 2013માં સૌપ્રથમ આ ડાયનાસૌરની પૂંછડીનો ભાગ મળી આવ્યો હતો અને ત્યારબાદ તેના અન્ય હિસ્સા મળ્યા હતા. 
  • નવી મળેલ ડાયનાસૌરની પ્રજાતિને tlatolophus galorum નામ અપાયું છે.
tlatolophus galorum


Post a Comment

Previous Post Next Post