- આ માટેનો પ્રોજેક્ટ રાજકોટમાં જાન્યુઆરી, 2021માં શરૂ કરાયો હતો.
- અગાઉ રાજકોટ પોલીસ દ્વારા પોઇન્ટ ઓફ સેલ (PoS) દ્વારા દંડ વસૂલવામાં આવતો હતો.
- હાલની કોન્ટેક્ટલેસ દંડ સિસ્ટમ દ્વારા ચાલકને સ્થળ પર દંડ અપાયા બાદ મોબાઇલમાં તેનો મેસેજ આવશે અને ચાલક QR Code દ્વારા દંડ ઓનલાઇન ભરી શકશે.
