અમેરિકા દ્વારા ગ્રીનકાર્ડ ક્વૉટા ખતમ કરવાનો નિર્ણય લેવાયો.

  • આ નિર્ણય દ્વારા અમેરિકાએ દરેક દેશ માટે ગ્રીનકાર્ડની 7%ની મર્યાદા દૂર કરવાનું નક્કી કર્યું છે. 
  • આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મળશે. 
  • આ માટેનું બિલ અમેરિકી સેનેટમાં શાસક અને વિપક્ષ બન્ને પક્ષોએ મળીને મુક્યું છે.
us green card quota


Post a Comment

Previous Post Next Post