- આ બન્ને મિશન વર્ષ 2030 સુધીમાં શુક્ર પર મોકલાશે.
- આ મિશન માટે 500 મિલિયન ડોલર જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે.
- આ બન્ને મિશન ક્રમાનુસાર 2028 અને 2030 સુધીમાં મોકલાશે.
- આ બન્ને મિશનના નામ DAVINCI+ અને VERITAS નામ અપાયા છે.
- DAVINCI+ નું પુરુ નામ Deep Atmosphere Venus Investigation of Noble Gases, Chemistry and Imaging તેમજ VERITAS નું પુરુ નામ Venus Emissivity, Radio Science, InSAR, Topography and Spectroscopy છે.