નીતિ આયોગ દ્વારા Sustainable Development Index પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટમાં કેરળ પોતાના પ્રથમ સ્થાન પર યથાવત છે તેમજ સૌથી ખરાબ સ્થિતિ બિહારની દર્શાવાઇ છે. 
  • કેરળ આ ઇન્ડેક્સમાં 75 અંક સાથે પ્રથમ, 74 અંક સાથે હિમાચલ પ્રદેશ અને ત્રીજા સ્થાન પર તમિલનાડુ છે. 
  • આ યાદીમાં સૌથી ખરાબ સ્થિતિમાં બિહાર, ઝારખંડ અને આસામ છે. 
  • આ યાદી મુજબ સ્વાસ્થ્ય ક્ષેત્ર બાબતે રાજ્યોમાં ગુજરાત અને કેન્દ્રશાશિત પ્રદેશોમાં દિલ્હી પ્રથમ સ્થાન પર છે. 
  • નીતિ આયોગ દ્વારા Sustainable Index Goal (SDG) સૂચકાંકની શરૂઆત 2018માં કરવામાં આવી હતી.
NITI aayog SDG Index 2021


Post a Comment

Previous Post Next Post