આઇઝેક હર્ઝોગ ઇઝરાયલના 11માં રાષ્ટ્રપતિ બન્યા.

  • આ ચૂંટણીમાં તેઓએ એજ્યુકેટર મિરિયમ પેરેટ્ઝને પરાજય આપ્યો હતો. 
  • તેઓ આ પદ પર 7 વર્ષ માટે રહેશે.
  • અગાઉ તેઓ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂ વિરુદ્ધ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. 
  • તેઓ હાલના રાષ્ટ્રપતિ રેઉવેન રિવલિનનું સ્થાન લેશે. 
  • હાલ ઇઝરાયલમાં નેતન્યાયૂ પ્રધાનમંત્રી છે જે છેલ્લા 12 વર્ષથી આ પદ પર છે તેમજ સૌથી લાંબા સમય સુધી રહેનાર પ્રધાનમંત્રી છે.
Isaac Herzog Israel


Post a Comment

Previous Post Next Post