G7 રાષ્ટ્રો 15% ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સ લાદવા માટે સહમત થયા.

  • આ નિર્ણય બાદ: 
    • હવેથી કંપનીઓને જે દેશમાંથી ધંધો ઓપરેટ થતો હોય તે જ દેશની સરકારને ટેક્સ ચૂકવવો પડશે. 
    • ગ્લોબલ કોર્પોરેશન ટેક્સનો ઓછામાં ઓછો દર 15% રહેશે. 
    • મોટી મલ્ટીનેશનલ કંપનીઓ માટે 10% માર્જિનથી વધુ નફા પર ઓછામાં ઓછા 20% ટેક્સ રાઇટ અપાશે. 
    • આવતા મહિને યોજાનાર જી-20 દેશોની બેઠકમાં પણ વૈશ્વિક સ્તરે આ નિર્ણય લાગૂ કરવા કવાયત હાથ ધરાશે.
G7 countries global minimum tax


Post a Comment

Previous Post Next Post