'State Action Plan on Climate Change' લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day - 5 May)ના કરવામાં આવી છે. 
  • આ પ્લાન IIM Ahmedabad અને IIT Gandhinagar ના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરાયો છે. 
  • રાજ્ય સરકાર દ્વારા હવેથી ગુજરાતમાં કોલસા આધારિત પાવર પ્રોજેક્ટને મંજૂરી પણ નહી આપવાની જાહેરાત કરાઇ છે.
State action plan on Climate Change


Post a Comment

Previous Post Next Post