ચીનના કૃત્રિમ સૂર્યએ ગરમી મુદ્દે કુદરતી સૂર્યનો રેકોર્ડ તોડ્યો!

  • ચીન દ્વારા વિકસાવવામાં આવેલ ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર એટલે કે કૃત્રિમ સૂર્ય દ્વારા સૌથી વધુ ગરમી ઉત્પન્ન કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવાયો છે. 
  • આ રિએક્ટરમાં 100 સેકન્ડ સુધી 216 મિલિયન ફેરનહાઇટ તાપમાન નોધાયું હતું. 
  • આ જ રિએક્ટર દ્વારા 288 મિલિયન ફેરનહાઇટ તાપમાન પર પહોંચવાનો રેકોર્ડ છે જે કુદરતી સૂર્ય કરતા 10 ગણી વધુ ગરમી છે.
china artificial sun


Post a Comment

Previous Post Next Post