કેન્દ્ર સરકાર દ્વારા શસ્ત્રસરંજામની આયાત પર પ્રતિબંધની બીજી યાદી જાહેર કરવામાં આવી.

  • આ યાદીમાં 108 પ્રકારના શસ્ત્ર સરંજામના આયાત પર પ્રતિબંધ લાગૂ પડાયો છે. 
  • અગાઉ 9 મહિના પહેલા ઑગષ્ટ, 2020માં આ બાબતની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 
  • આવુ કરવાનો ઉદેશ્ય ભારતને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. 
  • સંરક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025 સુધીમાં 1.75 લાખ કરોડના સૈન્ય ઉત્પાદન અને લગભગ 37 હજાર કરોડના હથિયારોની નિકાસનું લક્ષ્ય રખાયું છે.
Atmanirbhar Bharat


Post a Comment

Previous Post Next Post