ICC દ્વારા મહિલા ટેલેન્ટ કાર્યક્રમ 'Future Leaders Programme'ની જાહેરાત કરાઇ.

  • આ કાર્યક્રમ હેઠળ ICC 45  દેશોમાંથી 40 મહિલાઓની પસંદગી કરશે. 
  • આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમા રહેલી ટેલેન્ટને બહાર લવાશે તેમજ ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી નિભાવી શકે તે માટે તેઓને તૈયાર કરાશે. 
  • આ કાર્યક્રમની શરૂઆત નવેમ્બર, 2021માં થશે જે 6 મહિના માટે ચાલશે. 
  • આ કાર્યક્રમ માટે ગુજરાતમાંથી એકમાત્ર મહિલા હરિની રાણાની પસંદગી કરવામાં આવી છે.
  • હરિની રાણાનું અગાઉ ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા પણ સન્માન કરાયું હતું.
icc future leaders programme


Post a Comment

Previous Post Next Post