WHOએ ચીનની Sinovacને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી.

  • ચીનની આ રસીનું નામ CoronaVac છે જે 18 વર્ષથી ઉપરના લોકો માટે છે જેમાં બે ડોઝનો સમાવેશ થાય છે. 
  • આ રસીમાં પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ 2 થી 4 અઠવાડિયામાં દેવાની હોય છે. 
  • અત્યાર સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠના દ્વારા Pfizer, AstraZeneca, Johnson & Johnson, Moderna, Sputnik V, CoronaVac, Covaxin, Sputnik Light, Convidecia, EpicVacCorona, CoviVacસહિતની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે.
who approvd sinovac


Post a Comment

Previous Post Next Post