કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મકાન માલિક અને ભાડૂઆતથી સંબંધિત Model Tenancy Act ને મંજૂરી અપાઇ.

  • આ કાયદા દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મિલકતથી સંબંધિત વિવાદોના સમાધાન માટે રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યૂનલ બનાવી શકશે. 
  • આ કાયદા બાદ મકાન માલિક અને ભાડૂઆતે માસિક ભાડુ, તેની સમયમર્યાદા અને મેઇન્ટેનેન્સ સહિતની માહિતી ઓથોરિટીને આપવી પડશે.
  • આ કાયદા દ્વારા દેશમાં લગભગ 1 કરોડ એવા ઘર છે જે ભાડે અપાશે, આ તમામ ઘર એવા ડરથી ભાડે અપાયા ન હતા કે ભાડુઆત પાસેથી તેનો કબજો લેવાશે કે નહી.
Model Tenancy Act 2021


Post a Comment

Previous Post Next Post